Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલમાં વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા શ્રીજી પ્રતિમાનું ઉત્સાહભેર આગમન કરાયું

Share


હાલોલ નગરમાં પણ ગત રાતથી શ્રીજીની પ્રતિમાઓનું આગમન થવા લાગ્યું જેથી ગણેશમંડળના તમામ લોકો ડીજેના સાથે જુમી ઊઠ્યા, વિવિધ મંડળો દ્વારા અલગ અલગ પ્રકારના ડ્રેસ કોડ રાખી તે પહેરવામાં આવ્યો હતો તેમજ હાલોલનું વિઘ્નહર્તા યુવક મંડળ ગ્રુપ VYM આયોજીત ચિત્રકૂટ સોસાયટી કણજરી રોડ દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન અનોખી રીતે આગમન કર્યું હાલોલ ટોલ નાકાથી ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા સાથે નગરમાં ફરી હતી અને હાલોલ નગર ભક્તિમય બની ગયું હતું અને તમામ નગરજનો શ્રીજીની પ્રતિમાના દર્શન કરવા ઉમટી પડ્યા

Advertisement

Share

Related posts

ગારિયાધારના નવાગામ પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે મહિલા ઝડપાઈ

ProudOfGujarat

ભરૂચ : નીલકંઠ ઝુપડપટ્ટી પાસે આંક ફરકના આંકડાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો હાહાકાર : મોતનો આંકડો વધ્યો ! જાણો આંકડો કેટલા સુધી પહોંચ્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!