Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજસ્થાનના પરિવાર યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરી પરત ફરતી વખતે જીપ પલ્ટી ખાતા 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

Share

યાત્રાધામ પાવાગઢ નજીક માંચી નજીક જીપ પલ્ટી ખાતા તમામ સવાર 12 લોકોને નાની- મોટી ઇજાઓ થવા પામી આજરોજ શનિવાર હોવાથી રાજસ્થાનના ચિતોડગઢથી પાવાગઢ મહાકાળી માતા દર્શન કરવા આવ્યા હતા માંચી જવા ચડવાનો રસ્તો છે ત્યા મોટા વાહનો જઈ શકતા નથી.આ રાજસ્થાનના પરિવાર વહેલી સવારે પોતનું વાહન મૂકી પાવાગઢ – માંચી ચાલતી જીપ દ્વારા ઉપર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ દર્શન કરી પરત ફરતા હતા તે સમયે જીપ પલ્ટી ખાઈ હતી તેમા સવાર મુસાફર ને નાની મોટી ઇજાઓ થઈ હતી આ ઘટનાની જાણ પાવાગઢ પોલીસને થતા 12 લોકો સવાર હતા તેમા જેમા 4 ને ઇજાઓ થઈ અને 2 વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા તમામ ઈજાગ્રસ્તોને હાલોલની સરકારી રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાંથી એક વ્યક્તિને વઘુ ગંભીર હોવાથી તેને વડોદરા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડયો….

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકામાં કૃષિ વીજ લાઇનના વાયરોની ચોરી અટકાવવા માંગ.

ProudOfGujarat

કિમ રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરીના મોબાઈલ ફોન સાથ ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!