Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલમાં બ્રહ્મ સમાજના તમામ ભૂદેવો દ્વારા હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું

Share

શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી આજે હાલોલ નગરના તમામ ભૂદેવો દ્વારા આજરોજ બ્રાહ્મણ પંચની વાડી ખાતે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન પરશુરામ ઉત્સવ સમિતિ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું તેમજ સાથે સાથે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યકર્મોનું આયોજન કરાયુ. તેમા હાલોલ નગરના બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને હાલોલ નગરના તમામ બ્રહ્મ બહેનો ભાઈઓ એ આ યજ્ઞમાં ભાગ લીધો હતો…આ યજ્ઞ સવારે સવારે 8:00 વાગ્યાથી પ્રારંભ થયો અને સાંજે 5:00વાગે પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યાર બાદ તમામ ભૂદેવો દ્વારા મહા પ્રસાદીનું આયોજન બ્રાહ્મણપંચની વાડી ખાતે કરવામાં આવી હતી.આવા પવિત્ર ધાર્મિક લઘુરૂદ્ર યજ્ઞમાં પધારવા હાલોલ પરશુરામ ઉત્સવ સમિતિ અને સમસ્ત બ્રહ્મ સમાજ આવા શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા….

(હાલોલ)

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલીમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરંજ ગામની ક્રિકેટ ટીમ બની ચેમ્પિયન.

ProudOfGujarat

ભરૂચના આંબેડકર હોલ ખાતે મહિલા સ્વરોજગાર દિવસ નિમીત્તે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

ProudOfGujarat

ચદનનું લાકડું ચોરતી ગૅંગ ઝડપવામાં એલ સી બી પોલીસને સફળતા સાંપડી ભરૂચ પથકના વીરપ્પન ઝડપાયાં જાણો ક્યાં અને કેવી રીતે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!