શ્રાવણ વદ આઠમ એટલે ક્રૂષ્ણ ભગવાનનો જન્મ દિવસ આ દિવસે હાલોલ નગરમાં પણ જન્માષ્ટમી પર્વે હાલોલ નગરના તમામ મંદિરોમાં ઉજવણી થાય છે ત્યારે હાલોલ નગરમાં આવેલ સાંઈબાબાના મંદિર ખાતે ગરીબ ઘરના બાળકો સાથે મટકી ફોડી અનોખી રીતે જન્માષ્ટમી પર્વેની ઉજવણી કરતી જાનકી જોશી કે જેઓ તે વિસ્તાર ની આજુબાજુ રહેતા કે જે ગરીબ ઘરના બાળકો જેના માતા- પિતા મજૂરી કરી પોતાનું ગુજરાન ચાવતા હોય છે તેથી તેઓને અભ્યાસ માટે છેલ્લા 7 મહિનાથી આ બાળકોને અભ્યાસ આપે છે તેમજ આ બાળકોના પરિવાર સાથે રૂપિયા ન હોવાથી બાળકોને જીવનમાં પૂરતું જ્ઞાન નથી મળી શકતું અને અભ્યાસ આપવી શકતા નથી ને કોઈ પણ તહેવાર ઉજવી શકતા નથી ને આવતી કાલે જન્માષ્ટમી હોવાથી આ જાનકી જોશી નાના બાળકો સાથે મટકી ફોડનો કાર્યક્રમ આ બાળકો સાથે માનવીને અનોખી રીતે ઉજવણી કરી..
જે શ્રી કૃષ્ણ અને તેમના પ્રિય રાધાજી તેમજ ગોપીયો ના જીવન પર આધારિત હોય છે. જન્માષ્ટમી નો તેહવાર જુદા જુદા પ્રકારે ઉજવાય છે. સમાન્ય રીતે જન્માષ્ટમી’ દહીં હાંડી ફોડી ને ઉજવાય છે જેમાં યુવાનો એક હાંડીમાં દૂધ અને માખણ ભરીને ઉંચે લટકાવે છે અને ફોડે છે. ભગવાન શ્રી કૃષ્ણ (માખણ ચોર) ને હમેશા એક સખા અને ગાય ના રક્ષક તરીકે યાદ કરાય છે.