પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેેેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે, પાવાગઢ રોડ પર આવેલ વડના વ્રુક્ષ ખાતે વટસાવિત્રી એટલે જેઠ સુદ પૂનમના પર્વે પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં આ પર્વ વ્રત કથામાં સાવિત્રી મહિમા એ છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિદેવ માટે પૂજન અર્ચના કરતી હોય છે અનેતે અનુસાર સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને રક્ષણ માટે ત્રણ દિવસના ઉપવાસ કરીને જેઠ સુદ પૂનમ ના દિવસ વટ વૃક્ષ પાસે જઇ પૂજા અચઁના કરી પ્રદક્ષિણા કરે છે આવે તેઓ વ્રત ઉપવાસ કરે છે………
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેેેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે, પાવાગઢ રોડ પર આવેલ વડના વ્રુક્ષ ખાતે મોટી સંખ્યામાં બહેનોએ વટસાવિત્રી પર્વની ઉજવણી કરતા જોવા મળે છે અને પૂજા અર્ચના કરી મંદિર ના પટાંગણમાં આવેલ વૃક્ષ ની પ્રદક્ષિણા ફરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને રક્ષણ માટે ની પ્રાથના કરી હતી..તેમજ હાલોલ નગરમાં પણ ઠેરઠેર મંદિરોમાં તેમજ વડના ઝાડને પૂજા અર્ચના કરવામાં આવી હતી……
હાલોલ તાલુકામાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી ની પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહી હતી
Advertisement