Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલની કલરવ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વેની ઉજવણી કરાઈ…

Share


કલરવ સ્કૂલ ખાતે આજરોજ રક્ષાબંધન પર્વેના પવિત્ર તહેવારની ઉજવણી કરાઈ હતી જેમા સ્કૂલના બાળકો તેમજ સ્કૂલના તમામ શિક્ષકગણ દ્વારા એકબીજાને રાખડી બંધવામાં આવી હતી તેમા સ્કૂલના પણ આ ભાઈ- બહેનના પવિત્ર તહેવારની ઉજવણી કરાઇ અને તેમજ બહેનો દ્વારા અવનવા પ્રકારની રાખડીઓ ભાઈઓને બંધી ને મોં મીઠું કરાવી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ કલ્પનાબેન તેમજ હાર્દિક સર તેમજ શાળાના તમામ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો…..

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના નબીપુરમાં ત્રણ વર્ષના બાળક પર શ્વાનોના હુમલામાં માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી

ProudOfGujarat

વલસાડ-માલવણ તળાવ સુકાઈ જતાં કાંઠાવિસ્તારમાં સાત દિવસથી પાણી માટે લોકોના વલખા

ProudOfGujarat

રાજપીપળા જકાતનાકા થી વડીયા ગામ સુધીનો રસ્તો નહી બનતા ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!