Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલ નગરમાં પણ રક્ષાબંધન ભાઈ- બહેનના પવિત્ર તહેવારને લઈ હાલોલ નગરના બજારોમાં ભીડ જોવા મળી.

Share

હાલોલ નગરમાં પણ રક્ષાબંધન ભાઈ- બહેનના પવિત્ર તહેવારને લઈ હાલોલ નગરના બજારોમાં ભીડ જોવા મળી હાલોલના રાખડી બજારોમાં અવનવી વેરાયટીની તદ્દન નવી રાખડીઓ ખરીદતી બહેનો નજરે પડી.આ તહેવારને ગણતરીના દિવસો બાકી છે તેવામાં રાખડીઓ ખરીદવા નગરના લોકો ઉમટી પડ્યા હાલોલ બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ બીજી જેમકે નાની મોટી હાટડીઓ બંધી અને લારીઓ પર પણ રાખડીઓ ખરીદતા લોકો નજરે પડ્યા આ વર્ષે નાના બાળકો માટે પણ અનેક પ્રકારની જેમ કે છોટાભીમ, ગણપતિદાદા, બેનટેન બાલવીર જેવી રાખડીઓ પણ આવી ગઈ છે તેમજ સૂતરની રાખડીઓ પણ વધુ પ્રમાણમાં વહેંચાય છે, તેમજ વરસાદ વિરામ લેતા બજારોમાં ભીડ જામી તેમજ બીજી તરફ મીઠાઈઓ ની દુકાનમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.આવતી કાલે ભૂદેવ પણ પોતના શસ્ત્રોકત વિધિ પ્રમાણે પોતની જનોઈ બદલશે..

Advertisement

Share

Related posts

નાસાએ શેર કરી આ ગ્રહની શાનદાર તસવીર, લોકોએ કહ્યું- હીરાથી ઓછું નથી.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રા.આ.કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું એન.ક્યુ.એ.એસ સર્ટીફિકેટ મળ્યું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા ભૂલકા મેળો 2024 યોજાયો*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!