Proud of Gujarat
Entertainment

આગામી ગુજરાતી ફિલ્મ “ઠાકોર નંબર ૧ રીટર્ન માં ગુજ્જુ અભિનેત્રી મમતા સોની દર્શકો વચ્ચે ધૂમ મચાવતી નજરે પડશે….!!!!

Share

આગામી ગુજરાતી ફિલ્મ “ઠાકોર નંબર ૧ રીટર્ન માં ગુજ્જુ અભિનેત્રી મમતા સોની ધૂમ ધૂમ મચાવતી નજરે પડશે….!!!!

હાલ માં હાલોલ ખાતે આગામી ગુજરાતી ફિલ્મ ” ઠાકોર નંબર ૧ રીટર્ન ના સોંન્ગ નું શુટીંગ ચાલી રહ્યું છે..જે અંગે ની માહિતી સુંદર અવતારમાં અને કુલ અંદાજ માં કેમેરામાં લેવામાં આવેલી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ગુજ્જુ અભિનેત્રી મમતા સોની એ તેના ચાલકો વચ્ચે શેર કરી હતી…
મમતા સોની દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો ઉપર થી કહી શકાય છે તેમ છે કે તેની આગામી ફિલ્મ ને લઇ તે ઘણી મહેનત કરી રહી હોય તેમ શેર કરવામાં આવેલી તસ્વીરો ઉપર થી લાગી રહ્યું છે..
ત્યારે આપણે સૌ પણ આશા રાખ્યે કે ગુજ્જુ અભિનેત્રી મમતા સોની તેના ચાલકો વચ્ચે ફરી એક વાર તેની આગામી ફિલ્મ ના માધ્યમ થકી ગુજરાતી ફિલ્મી દુનિયા માં ધૂમ મચાવી તેના ચાહકો ને ખુશ કરતી નજરે પડશે તે બાબત નકારી શકાય તેમ નથી….!!
રિપોર્ટર-હારૂન પટેલ
૯૯૨૫૨ ૨૨૭૪૪
Advertisement

Share

Related posts

બિગ બોસ OTT: આ વખતે બિગ બોસનું ઘર કંઈક આવું હશે, જુઓ ફર્સ્ટ લુક

ProudOfGujarat

નૂરન સિસ્ટર્સના જય દેવ 2.0 ગીતના પ્રતિભાવથી ચોંકી ઉઠ્યા સુમન શેઠી

ProudOfGujarat

विपुल अमृतलाल शाह “नमस्ते इंग्लैंड” की शूटिंग शुरू करंगे अमृतसर से | 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!