શિક્ષણ વિભાગ દ્વારા ૪૦૦શાળાઓના વાર્ષિક નિરિક્ષણનો માર્ગ મોકળો બનશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા આચારસંહિતા હટી ગયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ૪૦૦ શાળાઓના વાર્ષિક નિરિક્ષણ માટેનો માર્ગ મોકળો બની શકે છે. કરાયુ હતું. શિક્ષણ વિભાગની ટીમ દ્વારા વિવિધ પ્રકારની ૨૦થી વધુ બાબતોનું નિરિક્ષણ કરવામાં આવતું હતું. જોકે વિધાનસભાની ચુંટણીઓ પૂર્ણ થતા આદર્શ આચારસંહિતા હટી ગયા બાદ જ શિક્ષણ વિભાગ દ્વારા ૪૦૦ શાળાઓના વાર્ષિક નિરિક્ષણનો માર્ગ મોકળો બની શકે છે.તેમ સૂત્રોએ જણાવ્યુ શાળાઓનુ પરિણામ સુધારવાનો છે. શાળાના વાર્ષિક નિરીક્ષણમાં વર્ગ હાજરી ,શિક્ષક લોગબુક, ટ્યુશન રજિસ્ટ્રાર, સ્ટાફની સેવાપોથી, જી. આર.સંપૂર્ણ વિગતો સાથે, શાળા જનરલ સમયપત્રક અને વર્ગ સમયપત્રક, પ્રયોગપોથી વિવિધ વિષયોની નોટબુક, કે વિવિધ પરીક્ષાઓની ઉત્તરવહીઓ અને પરિણામપત્રકો, વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફીના રિજ.ની પહોચ બુક પીવાના પાણીની સમસ્યા અને શાળાઓનો એપ્રુવ નકશા સહિતની બાબતો તપાસાશે. હતું. કોરોના કાળના ત્રણ વર્ષ બાદ સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાની મળીને કુલ ૪૦૦ ચાટૅડ, સરકારી અને ખાનગી શાળાઓનુ વાર્ષિક નિરિક્ષણનો આરંભ કરાયો હતો, આ નિરિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા કુલ ૧૫ ટીમનુ ગઠન વાર્ષિક નિરીક્ષણ હેઠળ ૩૦ ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા ૪૦૦ શાળાઓના વાર્ષિક નિરિક્ષણ નો માર્ગ મોકળો બનશે
Advertisement