Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ – અજમેર ઇન્ટરસિટી 31 માર્ચ સુધી રદ રહેશે.

Share

રેલવે પ્રશાસન દ્વારા કોરોના (કોવિડ-19) નાં સંભવિત જોખમને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે ટ્રેન નંબર 19411/19412 અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી 31 માર્ચ 2020 સુધી રદ કરવામાં આવી છે. તે પ્રમાણે, ટ્રેન નંબર 19411 અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસ 24 માર્ચને છોડીને 20 માર્ચથી 31 માર્ચ, 2020 સુધી રદ કરવામાં આવશે. વાપસીમાં, ટ્રેન નંબર 19412 અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 માર્ચ 2020 સિવાય 21 માર્ચથી 1 એપ્રિલ 2020 સુધી રદ રહેશે. આ ટ્રેન 24 માર્ચે અમદાવાદથી અને 25 માર્ચે અજમેરથી ચાલશે.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના ૩૦૦ થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા

ProudOfGujarat

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો …

ProudOfGujarat

રાજપીપળા : લાછરસ ગામની ૬૫ વર્ષનાં વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!