Proud of Gujarat
FeaturedGujaratINDIA

GPSC દ્વારા 2, 9 અને 16 એપ્રિલે યોજાનારી પરીક્ષા મુલતવી, નવી તારીખ વેબસાઈટ પર થશે જાહેર

Share

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 2, 9 અને 16 મી એપ્રિલે GPSC ની યોજાનારી વિવિધ પરીક્ષા હાલ મૂલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એપ્રિલમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનાર પરીક્ષાને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું હાલ સામે આવ્યું છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષા 9 એપ્રિલના રોજ આયોજિત કરવામાં આવશે. આ અંગે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. જે હવે 09 એપ્રિલ 2023 ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે.

Advertisement

Share

Related posts

નડિયાદ જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ દેશની આઝાદીનાં ૭પ વર્ષની ઉજવણીને અનુલક્ષી ગોધરા ખાતે કલેકટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં G-20 અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!