Proud of Gujarat
FeaturedGujaratINDIA

બગોદરા હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 1 નું મોત 10 થી વધુ ઇજાગ્રસ્ત

Share

આજે સવારે ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ નજીક ST બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજે સોમવારની વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નિપજ્યુ હતું જ્યારે 10 થી વધુ ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પાપ્ત થતી વિગતો મુજબ એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયું હતું અને દસથી વધુ લોકોને ઇજા પામી હતી. આ ઘટનાની તાત્કાલિક 108 ને કોલ કરી જાણ કરવામાં આવી હતી જેથી 108 તરત ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત થયેલા તમામને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આજે સોમવારની વહેલી સવારે આ અકસ્માત થયો હતો જેમાં ઘટના સ્થળ પર એકનું મોત નિપજ્યુ હતું, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાપ્ત થતી વિગતો મુજબ એક કોલસા ભરેલી ટ્રક પુલ પર ઊભી હતી જ્યા પાછળથી ધડાકાભેર બસ અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતમાં ઘટના સ્થળે એક મહિલાનું મોત થયુ હતું અને દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થયેલા તમામને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Share

Related posts

તિલકવાડા તાલુકાનાં બુજેઠા ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લા સમાહર્તાએ દેલોચ ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનોની લાગણી-માગણીઓને વાચા આપીઆરોગ્‍ય અને શિક્ષણ વિકાસના મહત્‍વના પરિબળો છે:– જિલ્‍લા સમાહર્તા શ્રી ઉદિત અગ્રવાલ

ProudOfGujarat

શહેરા તાલુકામાં ખેતતલાવડી યોજનાનું ₹ ૯૯,૪૯,૦૬૨ લાખનું મશમોટુ કૌભાડ. જમીન વિકાસ નિગમના નિયામક સહીત, સર્વેયર, સહીત ચાર સંચાલકો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!