શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો, નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા ભાવનગરમાં ૨૪ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે અહેસાસ થયો હતો. પોષ માસની પૂનમ નજીક આવી રહી ફૂંકાયેલા ટાઢાબોળ પવનને કારણે નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા છે, ત્યારે હજુ આગામી દિવસોમાં ઠંડીની તિવ્રતામાં વધારો થશે. રાત્રિથી જ ઠંડીનું જોર વધવા લાગતા આખો દિવસ ઠંડી લાગશે તેવું લોકો માની રહ્યા છે. રાત્રે ધ્રુજાવતી ઠંડી વચ્ચે લઘુતમ તાપમાન ૦.૮ ડિગ્રી નીચે ગગડીને ૧૩.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે શેરી-ગલ્લી, મહોલ્લાઓમાં રાત્રે લોકોએ ઠંડીથી બચવા માટે તાપણાં બેઠકો કરી હતી. ઠંડીની તિવ્રતામાં થયેલા વધારાને કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ઠંડા પવન વચ્ચે મહત્તમ સવારે પવનની ઝડપ ૧૨ કિ.મી. તાપમાન ૦.૩ ડિગ્રી ઘટી ૨૬.૪ ડિગ્રી પ્રતિકલાકની રહી હતી. જેની સામે ૨૪ કિ.મી. શિતલહેરનું વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાતા હોય તેમ પવનની ઝડપ ૨૪ કિ.મી. મહત્તમ તાપમાન નજીક પવનની ગતિ પ્રતિકલાકે પહોંચી ગઈ હતી.
શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો, નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા
Advertisement