આ વખતે ભાજપે બિલકુલ નો રિપીટ થીયરી તો નથી અપનાવી પરંતુ કેટલીક બેઠકો પર જરુરથી નો રિપીટ થીયરી ભાજપે અપનાવી છે. જેમાં મોટા માથાઓ 160 ની યાદીમાં કપાયા છે. આ મોટા દિગ્ગજ નેતાઓ કે જેઓ લીડથી જિતતા આવ્યા છે તો કોઈક તેમાં પૂર્વ મંત્રી છે તો કોઈક તેમાં મંત્રી પદ પર હતા ત્યારે આ નેતાઓને રિપીટ કરવામાં ભાજપે સહમતી દર્શાવી નથી. જેમાં 2017 માં કેટલા દિગ્ગજોને ભારે હારનો પણ સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપે અલગ જ સમીકરણો પણ પોતાની વ્યૂહ રચના ઘડી હોય તેમ લાગે છે.
રાજકોટ પૂર્વ – અરવિંદ રૈયાણી
વાઘોડિયા – મધુ શ્રીવાસ્તવ
વડોદરા રાવપુરા – રાજેન્દ્ર ત્રિવેદી
રાજકોટ દક્ષિણ – ગોવિંદ પટેલ
વેજલપુર – કિશોર ચૌહાણ
મોરબી – બ્રિજેશ મેરાજા
મહુવા – આર.સી મકવાણા
અંજાર – વાસણભાઈ આહીર
ભુજ – નીમાબેન આચાર્ય
બેચરાજી -રજની પટેલ
વિરમગામ – ડો.તેજશ્રીબહેન પટેલ
એલિસબ્રિજ – રાકેશ પટેલ
નારણપુરા – કૌશિક પટેલ
ઠક્કરબાપા નગર – વલ્લભ કાકડિયા
નરોડા – બલરામ થવાણી
ભરત બારોટ – દરિયાપુર
સાબરમતી – અરવિંદકુમાર પટેલ
ધોળકા – ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ધ્રાંગધ્રા – જેરામભાઈ સોનાગર
જામનગર ઉત્તર – ધર્મેન્દ્રસિંહ જાડેજા
તાલાલા – ગોવિંદ પરમાર
મહુવા – આર.સી.મકવાણા