Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાજપે 160 ઉમેદવારોના નામો સત્તાવાર રીતે કર્યા જાહેર, જાણો કોના પત્તા કપાયા કોનો થયો સમાવેશ.

Share

ભાજપે 160 ઉમેદવારોના નામો સત્તાવાર રીતે કર્યા જાહેર કર્યા છે. જેમાં 13 સિડ્યુકાસ્ટ, 24 સિડ્યુ ટ્રાઈબ તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, સમાજના દરેક વર્ગના જોડાયેલા લોકોને સમાયોજિત કરવામાં આવ્યા છે. પ્રમુખ નેતાઓએ વરીષ્ઠ નેતાઓએ પત્ર લખીને કહ્યું છે કે, પ્રદિપસિંહ જાડેજા, આરસી ફળદુ સહીતના નેતાઓ પાર્ટી સંગઠન માટે કામ કરશે.

ભાજપના ઉમેદવારોના નામોની યાદી જાહેર

Advertisement

ઘાટલોડીયા – ભૂપેન્દ્ર પટેલ
અબડાસા – પ્રધ્યુમનસિંહ જાડેજા
માંડવી – અનિરુદ્ધ ભાઈલાલા દવે
ભૂજ – કેશુભાઈ પટેલ
અંજાર – ત્રિકમ છાંગા
ગાંધીધામ – માલતી મહશેશ્વીર
લીંબડી – કિરીટસિંહ
ચોટીલા – શામજી ચૌહાણ
ધાંગધ્રા – પ્રકાશ વરમોરા
મોરબી – કાંતિલાલ અમરતીયા
ટંકારા – દૂર્લભજી દેથરીયા
વાંકાનેરા – જીતુ સોમાણી
રાજકોટ ઈસ્ટ – ઉદયકુમાર પ્રતાપભાઈ કાંગર
રાજકોટ પશ્ચિમ – દર્શિતા શાહ
રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
રાજકોટ ગ્રામીણ – બાનુબેન બાવરીયા
જસદણ – કુંવરજી બાવળીયા
ગોંડલ – ગીતાબા જાડેજા
જેતપુર – જયેશ રાદડીયા
કાલાવાડ – મેઘજી ચાવડા
જામનગર ગ્રામીણ – રાઘવજી પટેલ
જામનગર – રીવાબા જોડેજા
જામનગર દક્ષિણ – દિવ્યેશ રણછોડભાઈ
જામજોધપુર – ચીમનભાઈ છાપરીયા
દ્રારકા – પબુભા માણેક
પોરૂબંદર – બાબુભાઈ બોખરીયા
માણાવદર – જવાહર ચાવડા
જુનાગઢ – સંજય કોરડીયા
વિસાવદર – હર્ષદભાઈ રીબડીયા
કેશોદ – દેવા માલમ
માંગરોલ – ભગવાનજી કરગડીયા
સોમનાથ – માનસિંગ મેરામણભાઈ
તલાળા – ભગા બારડ
કોડીનાર – ડૉ. પ્રધ્યુમન વાજા
ઉના – કાલુ રાઠોડ
ધારી – જયસુખ કાકડીયા
અમરેલી – કૌશિક વેકરીયા
લાઠી – જનક તલાવીયા
સાવરકુંડલા – મહેશ કાશવાલા
રાજુલા – હીરાભાઈ સોલંકી
મહુવા – શિવાભાઈ ગોહીલ
તળાજા – ગૌતમ ચૌહાણ
ગારીયાધાર – કેશુભાઈ નાકરાણી
પાલિતાણા – બિકાભાઈ રવજીભાઈ બારૈયા
ભાવનગર- પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્ચિમ- જીતુ વાઘાણી
ગઢડા – શંભુપ્રસાદ ટુંડીયા
બોટાદ – ઘનશ્યામ પ્રાગજી વિરાણી
જંબુસર – દેવકિશોરદાસ સાધુ
વાઘરા – અરુણસિંહ રાણા
ઝઘડીયા – રીતેશ વસાવા
ભરુચ – રમેશ મિસ્ત્રી
અંકલેશ્વર – ઈશ્વરસિંહ
ઓલપાડ – મુકેશ પટેલ
માંગરોળ – ગણપત વસાવા
માંડવી – કુંવરજી હળપતિ
કામરેજ – પ્રફૂલભાઈ પાનસેરીયા
સુરત – અરવિંદ રાણા
સુરત ઉત્તર – કાંતિભાઈ
સુરત વરાછા – કિશોર કાનાણી
કારંજ – પ્રવીણ ખોગારી
લિંબાયત – સંગીતા પાટીલ
ઉધના – મનુ પટેલ
મજૂરા – હર્ષચ સંઘવી
કાતરગામ – વિનોદભાઈ મોરડીયા
સુરત પશ્ચિમ – પૂર્ણેશ મોદી
બારડોલી – ઈશ્વર પરમાર
મહુવા – મોહનભાઈ ડોડીયા
વ્યારા – મોહનભાઈ કોકણી
ડાંગ – વિજય પટેલ
જલાલપુર – રમશે પટેલ
નવસારી – રાકેશ દેસાઈ
ગણદેવી – નરેશ પટેલ
વાંસદા – પીયુષ પટેલ
ધરમપુર – અરવિંદ પટેલ
વલસાડ – ભરત પટેલ
પારડી – કનુ દેસાઈ
કપરાડા – જીતુ ચૌધરી
ઉંમરગામ – રમણલાલ પાટકર

– સેકન્ડ ફેઝના આ છે નામો :

વાવ – સ્વરુપજી ઠાકોર
થરાદ- શંકર ચૌધરી
ધાનેરા – ભગવાનજી ચૌધરી
દાંતા – લઘુ પારઘી
વડગામ – મણિભાઈ વાઘેલા
પાલનપુર – અનિકેત ઠાકર
ડીસા – પ્રવીણ માળી
દિયોદર – કેશોદ ચૌહાણ
કાંકરેજ – કિર્તીસિંહ વાઘેલા
ચાણસ્મા – દિલીપ ઠાકોર
સિદ્ધપુર -બળવંતસિંહ રાજપૂત
ઉંધા- કે.કે. પટેલ
વિસનગગર- ઋષિકેશ પટેલ
બેચરાજી – સુખાજી ઠાકોર
કડી – કરશનભાઈ સોલંકી
મહેસાણા – મૂશેક પટેલ
વિજાપુર – રમણભાઈ પટેલ
ઈડર – રમણલાલ વોરા
ખેડબ્રહ્મા – અશ્નિની કોટવાલ
ભીલોડા – પૂનમચંદ બરંડા
મોડાસા – ભીખુભાઈ પરમાર
બાયડ – ભીખીબેન પરમાર
પ્રાંતિજ – ગજેન્દ્રસિંહ
દહેગામ – બલરાજસિંહ
વિરમગામ – હાર્દિક પટેલ
વેજલ અમિત ઠાકર
એલિસબ્રિજ – અમિત શાહ
નારણપુર – જીતેન્દ્ર પટેલ
નિકોલ – જગદિશ વિશ્વકર્મા
નરોડા – પાયલબેન કુકરાણી
ઠક્કરબાપા નગર – કંચબેન રાદડીયા
બાપુનગર – દિનેશસિંહ
અમરાઈવાડી- હસમુખ પટેલ
દરીયાપુર – કૌશિક જૈન
જમાલપુર – ભૂષણ ભટ્ટ
મણિનગર – અમૂલ ભટ્ટ
દાણીલિમડા – નરેશ વ્યાસ
સાબરમતી – હર્ષદ પટેલ
અસારવા – દર્શના વાઘેલા
દસક્રોઈ – બાબુભાઈ પટેલ
ધોળકા – કિરિટસિંહ ડાભી
ધંધુકા – કાલુભાઈ ડાભી
બોરસરદ – રમણભાઈ સોલંકી
અંકલાવ – ગુલાબસિંહ પઢીયાર
આણંદ – યોગેશ પટેલ
સોજિત્રા – વિપૂલ પટેલ
માતર – કલ્પેશ પરમાર
નડીયાદ – પંકજ દેસાઈ
મહુધા – સંજયસિંહ મહીડા
ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ – રાજેશ ઝાલા
બલાસિનોર – માનસિંહ ચૌહાણ
લુણાવાડા – જિજ્ઞેશ કુમાર સેવક
સંતરામપુર – કુબેર ડીંડોર
મોરવા હડફૃ – મીનિષા બેન
કાલોર – ફતેસિંહ ચૌહાણ
હાલોલ – જયદ્રથસિંહ પરમાર
ફતેપુરા – રમેશ કટારા
લિમખેડા – શૈલેષ ભાગોર
દાહોદ – કનૈયાલાલ કિશોરી
દેવગઢ બારીયા – બચુ ખાબડ
સાવલી – કેતન ઈનામદાર
વાઘોડીયા – અશ્વિનીભાઈ પટેલ
છોટાઉદેપુર – રાજેન્દ્રસિંહ રાઠવા
સંખેડા – અભયસિંહ તડવી
ડભોઈ – શૈલેષ મહેતા
વડોદરા – મનીષા વકીલ
અકોટા – ચૈતન્ય દેસાઈ
રાવપુરા – બાલકૃષ્ણ શુક્લ
કરજણ – અક્ષય પટેલ


Share

Related posts

ગાંધીનગર : પાલજ બ્રિજ નજીક ટ્રકમાં ઘઉંના ભુંસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 873 પેટીમાંથી 40 લાખનો દારૂ જપ્ત, બે ની ધરપકડ

ProudOfGujarat

૫૦૦ ગ્રામ ચા ખરીદવા ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ખાતામાંથી ૨૦ હજાર ઉપડી ગયા, અંકલેશ્વર ના યુવાન સાથે છેતરપિંડીની ઘટના બની

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેન્ડમાં ગંદકીથી મુસાફરો ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!