Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ શું શું છે કાર્યક્રમો..!!

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેમાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે તેમ જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે વડાપ્રધાનના પ્રવાસનો આખો કાર્યક્રમ શુ છે જુઓ.

વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ:-

Advertisement

બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન
સાંજે 5.00 કલાકે રિવરફ્રન્ટ પર ચરખા મહોત્સવમાં ભાગ લેશે
સાંજે 5.30 કલાકે અટલ બ્રિજનું લોકાર્પણ કરશે
ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાનનો આવતીકાલનો કાર્યક્રમ:-

સવારે 9.00 કલાકે ભુજ રવાના જશે
સવારે 10 કલાકે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ
સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ
સાંજે 5.00 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ
રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના


Share

Related posts

ભરૂચ : ટંકારીયા ગામના અંજુમન સાર્વજનિક દવાખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : બે વર્ષ પછી નબીપુરમાં મસ્જિદો અને દરગાહ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ ખોલાતા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાળુઓ ખુશખુશાલ.

ProudOfGujarat

ભરૂચમાં અશાંતધારાની સમય સીમા સમાપ્ત થતા દસ્તાવેજની નોંધણી કરવા આવેદન આપતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!