Proud of Gujarat
FeaturedGujaratINDIA

હોટલ અને રેસ્ટોરાના રસોડા પરથી No Admission Without Permission ના બોર્ડ હટયા.

Share

ગુજરાતના ફૂડ સેફ્ટી કમિશ્નરશ્રીએ રાજયમાં એક યાદી જાહેર કરી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને તેમના એરિયામાં આવેલ તમામ હોટલ, રેસ્ટોરાના રસોડા પરથી ‘No Admission Without Permission’ અથવા ‘Admission Only With Permission’ જેવા બોર્ડ લગાવેલ હોય તે તાત્કાલિક દૂર કરાવી રસોડું સ્વચ્છ રહે અને રસોડાની અંદરનો ભાગ જોઈ શકે તેવા કાચના બારી દરવાજા મૂકવા આદેશ કર્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વરસાદી વાતાવરણમાં કલર બદલતી આમલાખાડી : પહેલા પીળા કલર બાદ આજે હવે લાલ રંગનું વહેતું પ્રદૂષિત પાણી.

ProudOfGujarat

ફિલ્મ ‘ભીરકિત’ ની રિલીઝ પહેલા દીપ્તિ ધોત્રેએ સુવર્ણ મંદિરની મુલાકાત લીધી.

ProudOfGujarat

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદેથી વિપુલભાઈ પટેલ એ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!