Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફિટકાર..? કોઈ રાહત નહીં…!!

Share

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા દ્વારા મુસ્લિમ સમાજના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટીપ્પણીના કારણે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો તો કેટલીક જગ્યાએ તોફાનો પણ થયા હતા અને દેશમાં ઘણી જગ્યાએ તેમની સામે પોલીસ કેસો પણ કરવામાં આવ્યા છે.

નૂપુર શર્મા દ્વારા તેઓની સામે થયેલા કેસો બાબતે સુરક્ષાના કારણોસર તમામ કેસો દિલ્હી હાઇકોર્ટમાં ચલાવવા અંગેની દાદ માંગી હતી જેના જવાબમાં નામદાર સુપ્રીમ કોર્ટ નૂપુર શર્માને દેશની સ્થિતિ બગાડવા સબબ ફિટકાર લગાવી હતી અને દેશની માફી માંગવા જણાવ્યું હતું. કાયદાના જાણકાર હોવા છતાં દેશને જોખમમાં નાંખવા સબબ તેઓએ કોઈ રાહત ના આપતા ફિટકાર વરસાવી હતી. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ઉદયપુરની ઘટનાનું પણ અવલોકન ટાંકવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોની દિકરીઓ માટે વસ્ત્ર દાનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નર્મદામાં કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રખાતા રોષ…

ProudOfGujarat

કોરોના મહામારીને હરાવીને ભારત બન્યું વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!