Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતી કરાઇ.

Share

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના 32 જેટલા અધિકારીઓની સામૂહિક બદલીનો ગંજીફો આપવામાં આવ્યો છે.

આ બદલીઓના દોરમાં કેટલાક મામલતદારઓએ ગુજરાત સરકાર જાહેર સેવા આયોગની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા બઢતીઓ પણ આપવામાં આવેલ છે. બઢતીઓની નિમણૂક પામનાર મામલતદારઓની 1 થી 46 ક્રમાંકની યાદી છે જ્યારે બદલી પામનારની યાદી 1 થી 32 ક્રમાંકની છે. આમ સમગ્ર ગુજરાતમાં બદલી અને બઢતી પામનાર સંવર્ગ, વર્ગ-2 મામલતદારઓની યાદી 78 જેટલી થાય છે.

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

ProudOfGujarat

ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટરોને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

રાજપીપળા : બાળકોના શારીરિક વિકાસની નોંધ લેવા જિલ્લાની ૯૫૨ આંગણવાડીઓને CSR પ્રવૃત્તિ હેઠળ સ્ટેડીઓમીટર અપાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!