Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધોરણ 10 અને 12 બોર્ડના વિધાર્થીઓનાં પરિણામની તારીખ થઈ જાહેર.

Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ 2022 ની પરીક્ષાનું પરિણામ તારીખ આવતીકાલે 04/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ 2022 ની પરીક્ષાનું પરિણામ તારીખ 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે પ્રસિધ્ધ થશે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ગેરકાયદે હથિયારો ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ, નિવૃત્ત જવાન સહિત 2 ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1272 પર પહોંચી.

ProudOfGujarat

ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાની પાણી સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!