Proud of Gujarat
INDIAFeaturedGujarat

અખીલ ભારતીય માનવઅધિકાર નિગરાની સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના કારોબારી સભ્યો તથા તમામ જિલ્લાના પ્રમુખો સાથે કારોબારી મિટિંગ અને મુલાકાત.

Share

તારીખ 08/08/2021 ને રવિવારે અખીલ ભારતીય માનવઅધિકાર નિગરાની સમિતિના ગુજરાત રાજ્યના કારોબારી સભ્યો તેમજ તમામ જિલ્લાના પ્રમુખોની એક કારોબારી મિટિંગ બોલવામાં આવેલ હતી જે અમદાવાદમાં આવેલ સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે મળેલ હતી.

આ મિટિંગમાં આવનાર સમયમાં સમિતિના આગામી કાર્યો અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, આ મીટીંગમાં મુખ્ય મહેમાન હેમાંગ ભાઈ રાવલ અને કાજલ બેન આંબલીયા હાજર રહ્યા હતા અને જેમણે ખુબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

આ મિટિંગમાં અખીલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના ગુજરાત રાજ્ય પ્રમુખ નિલેશ ભાઈ જોષી, ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ દુષ્યંત સિહ રાજ, ગુજરાત રાજ્ય મહિલા ઉપાધ્યક્ષ ઇવાબેન, ગુજરાત રાજ્ય મહાસચિવ સૌમિલ રાવલ, ગુજરાત રાજ્ય પ્રભારી જેકિન ભાઈ, ગુજરાત રાજ્ય મુખ્ય પ્રવકતા દીપક પરમાર, ગુજરાત રાજ્ય મંત્રી ઉમેશ જોષી, ગુજરાત રાજ્ય મંત્રી મુન્નાભાઈ વરતેજી, ગુજરાત રાજ્ય મંત્રી રવિભાઈ ઓઝા, ગુજરાત રાજ્ય મહિલા મંત્રી પ્રિયંકાબેન તિવારી, ગુજરાત રાજ્ય મહિલા મંત્રી હર્દીબેન ભટ્ટ, ગુજરાત રાજ્ય મહિલા મંત્રી ખ્યાતિબેન પુરોહિત, ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ વિશાલ પટેલ, ગુજરાત રાજ્ય સચિવ ભુપત સાતિયા, ગુજરાત રાજ્ય સચિવ ઋષિ સરવૈયા, ગુજરાત રાજ્ય સચિવ ધર્મેન્દ્ર ગઢવી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામ ભાઈ ચૌહાણ, સૌરાષ્ટ્ર ઝોન મહિલા પ્રમુખ ગીતા બેન મેર, તેમજ પુજબા જાડેજા તેમજ જિલ્લા કક્ષાના પ્રમુખ હાજર રહ્યા હતા અને આગામી કાર્યો અંગેની ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપારડી નજીક નર્મદાનાં બેટમાં શંકાસ્પદ ઇસમોની બાતમી મળતાં ઘોડેસવારી અને ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : લીડ બેંક સેલ બેંક ઓફ બરોડા દ્વારા સરકારી યોજનાકીય, ખાનગી લોન અંગે “ધિરાણ સુગમતા કાર્યક્રમ “યોજાયો.

ProudOfGujarat

રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મંજૂર થયેલી RTPCR લેબમાં સેમ્પલ પરિક્ષણની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!