Proud of Gujarat
FeaturedGujarat

ગુજરાત ના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃત માં શપથ ગ્રહણ કર્યા…

Share

દિનેશભાઇ અડવાણી

ગુજરાત વડી અદાલત ના કાર્ય કારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એ તેમને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા તે વેળાએ વિદાય લઇ રહેલા રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ વિધાન સભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી અને રાજ્ય મંત્રી મન્ડળ ના મંત્રીઓ ધારાસભ્યો રાજ્ય પાલ ના પરિવાર જનો વરિષ્ઠ સચિવો આમંત્રિતો તેમજ ગનમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય સચિવ ડો જે એન સિંહે રાષ્ટ્રપતિશ્રી દ્વારા જારી કરાયેલા રાજ્યપાલ નિમણુંક પત્ર નું વાંચન તેમજ શપથ વિધિ નું સંચાલન કર્યું હતું

Advertisement


Share

Related posts

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

ProudOfGujarat

નડીયાદ : કપડવંજમાં બે અલગ અલગ સ્થળોએથી શંકાસ્પદ ખાદ્ય તેલના એકમો ઉપર દરોડો પાડવામાં આવ્યો

ProudOfGujarat

ચંદ્રયાન-3 નો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ, લોકેશન અને આગળના લક્ષ્ય વિશે જાણો ISRO નું અપડેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!