Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોંડલમાં રાત્રીના સમયે બાઈકના શો રૂમમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

Share

ગોંડલમાં ગઈકાલે રાત્રીના સમયે ગુંદાળા ફાટક પાસે આવેલ રાજર્ષિ બાઈકના શો રૂમમાં આગ લાગતા ગોંડલ નગર પાલિકા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આગની વિકારળતા જોઈને બાઈકના શો રૂમનું શટર તોડી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. PGVCL ની ટિમ ઘટના સ્થળ પર પહોચીને વીજ પાવર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ આગના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : ગાજરાવાડી વિસ્તારમાં મકાનમાંથી વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડતી પાણીગેટ પોલીસ.

ProudOfGujarat

બાકરોલના બિલ્ડરને પિસ્તોલની અણીએ લૂંટના કેસમાં મુખ્ય આરોપી મુંબઇથી કાર સાથે ઝડપી પાડયો

ProudOfGujarat

ઉમરપાડાના પાંચ ગામોમાં દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા સાધન સહાયનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!