Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાનો કલામહોત્સવ બી.આર .સી ભવન અંબાલી ખાતે યોજાયો.

Share

પંચમહાલ રાજુ સોલંકી

જી સી ઇ આર ટી ગાંધીનગર તેમજ ડાયટ સંતરામપુર દ્વારા ગોધરા તાલુકાનો કલામહોત્સવ બી.આર .સી ભવન અંબાલી ખાતે યોજાયો હતો જેમાં ચિત્રકલા,નિબંધ,વકતૃત્વ અને કાવ્ય લેખનમાં 30 જેટલા સેન્ટરોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કલામહોત્સવમાં કાવ્ય સ્પર્ધામાં 30 જેટલા વિદ્યાર્થીઓ એ ‘ગાંધીજીના રચનાત્મક કાર્યો”‘ વિશે પોતાની રચનાઓ રજૂ કરું હતી જેમાં પ્રથમ ક્રમે મુકેશ નાયકા, બીજા ક્રમે રિયાઝ ચરખા અને ત્રીજા ક્રમે નિકિતા ગોહિલ આવ્યા હતા. કાવ્ય વિભાગમાં નિર્ણાયક તરીકે વિનુભાઈ બામણીયા, સુભાસભાઈ હરિજન અને બાબુભાઈ પટેલે તટસ્થ ભૂમિકા ભજવી વિજેતાઓને બિરદાવ્યા હતા.બી.આર.સી ભવન વતી હર્ષદભાઈ પટેલ અને નિર્ણાયકોના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ રોકડ પુરસ્કાર ટ્રોફી તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ.

Advertisement

Share

Related posts

લીંબડી રાજકોટ હાઇવે પર આવેલ ગેલોક્ષ હોટલ નજીક રિક્ષા ચાલકનો અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી, નર્મદા જિલ્લામાં ૧૨ કોરોના પોઝિટિવ દર્દીમાંથી નાંદોદ તાલુકાનાં 11 છે.

ProudOfGujarat

ટ્વિટર પર આવ્યું અમેઝિંગ ફીચર, હવે એક ક્લિકમાં કરી શકશો વીડિયો ડાઉનલોડ

ProudOfGujarat

1 comment

Iqbal Bokda October 3, 2019 at 9:58 am

કલા ઉત્સવ આવરી લેવા બદલ આભાર!

Reply

Leave a Comment

error: Content is protected !!