ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ ના જીવાદોરી સમાન પાનમડેમમાથી ત્રણ વર્ષબાદ ડેમ ના ત્રણ ગેટ ખોલવામા આવ્યા હતા 15000 ક્યૂસેક પાણી છોડાયુ હતુ પાનમનદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.
પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન પાનમડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ની જળ સપાટી મા વધારો થયો હતો પાણી ની આવક ને લઇને ડેમ ની ભય જનક સપાટી 127.41મીટર વટાવી દીધી હતી વહીવટી તંત્ર ના અધિકારી સી કે બારીયા એ શ્રી ફળ વધેરી ને ડેમ નુ રૂરલ લેવલ જાણવા માટે ડેમ માંથી પાણી છોડ્યુ હતુ પાનમ ડેમના ત્રણ દરવાજા ખોલવામા આવ્યા હતા.15000ક્યૂસેક
પાનમડેમમા થી પાણી છોડાતા નદીનો સુકો ભઠ્ઠ કિનારો બે કાંઠે છલકાઇ ગયો હતો.નદી બે કાંઠે વહેતી થઈ હતી નદી કિનારા ના ગામો ને એલર્ટ આપવામા આવ્યુ હતુ ઉપરવાસ માંથી પાણી ની વધુ આવક થાય તો તબક્કાવાર પાણી છોડવામા આવશે
Advertisement