Proud of Gujarat
GujaratFeaturedINDIA

વકીલોની સ્વતંત્રતા છીનવી લેતા ચુકાદા ની વિરુદ્ધ માં :આજે ગોધરા સહિત શહેરા વકીલમંડળ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું

Share

રાજુ સોલંકી ગોધરા :-
દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એક ચૂકાદો આપી વકીલો હડતાલ પાડી ન શકે તેવા ચુકાદા સંદર્ભે આજે ગોધરા સહિત શહેરા વકીલમંડળ દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું પંચમહાલ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન ની મળેલ મિટિંગ માં ઠરાવ કરવામાં આવ્યો જેમાં વકીલ લોકશાહી નું એક સ્વતંત્ર અંગ છે સમાજ મા જાગૃતિ ફેલાવવા મા અગ્રેસર છે આઝાદી ની ચળવળ થી આજ દિન સુધી વકીલો નું સમાજ પ્રત્યે મહત્વ નું યોગદાન રહેલું છે વકીલોની સત્તા છીનવના આ પ્રયાસ સામે આજે ગોધરા સહિત શહેરા વકીલમંડળ દ્વારા રાષ્ટ્ર વ્યાપી આંદોલન કરી ડિસ્ટ્રીકટજ્જ તથા કલેક્ટર ને આવેદનપત્ર પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન ના પ્રમુખ રાકેશ વ્યાસ ઉપપ્રમુખ રાજેશ પંચાલ ચિરાગ પરીખ રાકેશ ઠાકોર અજીતસિંહ ભાટી રાજેશ હડીયલ અશોક સમતાણી વગેરે આપ્યું હતું

Advertisement

Share

Related posts

સુરત : ડિંડોલી પ્રમુખ પાર્ક નજીકના સી.આર.પાટીલ રોડના બ્રિજ પર એક યુવાને કર્યો આપઘાત કરવાનો પ્રયાસ : ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ.

ProudOfGujarat

વિનીતા સિંઘથી લઈને ક્રિષ્ના શ્રોફ સુધી: વૈશ્વિક બિઝનેસ લેન્ડસ્કેપને બદલી રહેલી 7 મહિલા સાહસિકો પર એક નજર

ProudOfGujarat

માંગરોળ : વાંકલના વેરાવીમાં નાંદરવા દેવની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!