Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાના તમામ સંસ્થાઓ મંડળો શાળા સંચાલકો ને કોંગ્રેસ દ્વારા બંધ પાડવા અપીલ

Share


ભડકે બળતાં ભાવોસામે આજે પંચમહાલ જિલ્લાના ગોધરા માં બંધ ના એલાન માં કોંગ્રેસના કાર્યકરો ની અટકાયત

ગોધરા :-
ભારત દેશમાં છેલ્લા ચાર વર્ષથી ભાજપ ના શાસન દ્વારા ખાધપ્રદાથ થી માંડી ને પેટ્રોલ -ડિઝલના સતત બેફામ વધી રહ્યા છે પેટ્રોલ માં અને -ડિઝલમાં ભાવ વધારો થતાં પંચમહાલ જિલ્લામાં આક્રોશ ફેલાયો છે જેથી પ્રજા ના પ્રશ્નો ને વાચ આપવા 10-09-18 ને સોમવારે ના રોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા માં બંધ ના એલાન ને સફર બનાવવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા એડીચોટી જોર લગાવીંયું છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા શાળા કોલેજો પેટ્રોલ પંપ દુકાન બંધ કરાવવા ગયા હતા ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના વીસ જેટલા કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

પાણીના પ્રેશરની ગંભીર સમસ્યા બાદ પાલેજ ગામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ BJP દ્વારા 4 પાલિકા, 1 જિલ્લા અને 9 તાલુકા પંચાયત માટે ઉમદેવારોની યાદી જાહેર…

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેના બંધ મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!