Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાઇ.

Share

ક્ષત્રિય સમાજ દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક-ચોપડાઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. વિદ્યાર્થીઓેને રાહતદરે ચોપડા-નોટબુક વિતરણને સારો એવો પ્રતિસાદ મળ્યો છે.

જેમા શહેરા ખાતેના વિતરણ કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખરીદી કરી હતી. સમાજના દાતાઓના સહયોગ પણ સાપંડ્યો છે. વધુમાં નવી પહેલના ભાગરુપે કેળવણી મંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જઈને પણ જરુરિયાતમંદ પરિવારોના બાળકોને વિનામુલ્યે નોટબુક ચોપડાનું વિતરણ કર્યુ હતુ. ગોધરા તાલુકાના રતનપુર કાટંડી તેમજ ઘાણીત્રા તેમજ શહેરા તાલુકાના દલવાડા, ભેસાલ, સરાડીયા સહીતના ગામોમાં વિનામુલ્યે નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગોધરા : સિંધુરી માતા પાસે આવેલી માર્કેટીંગ યાર્ડને ચાલુ કરવાની માંગ કરાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ

ProudOfGujarat

પાલેજ : એસ.એસ.સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ફૂલ આપી વાતાવરણ હળવું કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!