Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ડીપ્લોમા અને ડીગ્રી ઉમેદવારો માટે એન્જીનીયરીંગ કોલેજ ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો.

Share

આજરોજ તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર ઓફલાઈન એન્જીનીયરીંગ કોલેજ, ટુવા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજવામા આવ્યો જેમા પંચમહાલ અને વડોદરા જીલ્લાના ૨૨ નોકરીદાતા (એકમો).દ્વારા ૨૫૦ થી વધુ ટ્રેઈની, એપ્રેન્ટીસ, નીમ, એફટીસી જેવી જગ્યાઓ નોટીફાઈડ કરવામા આવેલ, ભરતી મેળ।માં ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ૪૦૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધેલ છે, જેમાથી ૧૫૦ થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવેલ છે. પસંદગી પામેલ ઉમેદવારોને માસીક ૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ પગારની ઓફર કરવામા આવેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લીંબડીમાં પોલીસ સ્ટેશનના સંકુલમાં મહિલાએ ઝેરી દવા પી લેતા ચકચાર.

ProudOfGujarat

વડોદરા : સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ …!!

ProudOfGujarat

ઝઘડિયા બી.આર.સી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!