સાંઈ સેવા ઓર્ગેનાઇઝેશન એન.જે.યુ.એસ.એ તથા સાંઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ ગોધરાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશ જોષી દર વર્ષે વિદેશથી આવી પોતાના વતનનું ઋણ અદા કરે છે. હાલ ધોમ ધખતા તાપમાં અવર જવર કરતા રાહદારીઓને તથા સફાઇ કામદારોને પગરખા, બાળકોને શૈક્ષણિક સાધનો, જરૂરિયાત મંદોને અનાજ વિતરણ કરી ગ્રામીણ વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement