Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

Share

ગોધરાના કલા ક્ષેત્રે યોગદાન આપનારા નારી રત્નોનું સન્માન સંસ્કાર ભારતી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે નવોદિત કલાકારો દ્વારા રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા નરસિંહ ભગવાન અવતારનું નાટક પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડીઈઓ પંચાલ આદરણીય પરિમલ પાઠક, અરવિંદ સિસોદિયા, કુમાર જૈમિની શાસ્ત્રી, કેતનભાઇ ખંભોળજા ઉપરાંત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોપાલભાઈ પટેલ દ્વારા થયું હતું તેમજ સંયોજન ડો રૂપેશ નાકરે કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડો કુમાર જૈમિની શાસ્ત્રી કર્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયા નજીક ગેરકાયદેસર પશુઓ ભરીને જતી ટ્રક પકડાઇ.

ProudOfGujarat

ઝઘડીયાના રાયસીંગપુરા ગામે યુવકે ગળે ફાંસો ખાતા કરુણ મોત.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે ઝેરી દવા પી લેતા યુવકનું કરુણ મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!