દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગામડાના છેવાડાના માનવીઓની લાગણીઓ, વિચારો અને તેમના વિશષ્ટ યોગદાન અને કોશ્યલ મન કી બાત દ્વારા દેશવાસીઓને સમર્પિત કરવામાં આવે છે. ગોધરા તાલુકાના એરડી ગામે તાલુકાનો મન કી બાત કાર્યકમ એ.પી. એમ.સી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ ની ઉપસ્થિત નિહાળવવામાં આવ્યું.ચૌહાણે દેશમાં ચાલી રહેલ આઝાદી કા અમૃત મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગામડાઓના વિકાસ માટે જે વિવિધલક્ષી યોજનાઓ બનાવી છે તેની માહિતી અને માર્ગદર્શન આપેલ અને ગામડાના તમામ વડીલોને સમયસર બુસ્ટર ડોઝ મુકાવવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સીટ એરંડીના સભ્ય અર્જુનભાઈના માજી તાલુકા પંચાયત સભ્ય મણીલાલ પટેલ તથા આજુબાજુની તમામ પંચાયત સરપંચઓ, સભ્યઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement