Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા લો કોલેજ ખાતે નેશનલ વોટર્સ ડે દિવસની કરાઇ ઉજવણી.

Share

એનએસએસ વિભાગ દ્વારા લો કોલેજ ગોધરા ખાતે અને શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે નેશનલ વોટર્સ ડે ની ઉજવણી થઇ હતી. જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર તેમજ મીડિયા કન્વીનર ડો. અજયભાઈ સોની સાહેબે ખાસ વિદ્યાર્થીઓને નેશનલ વોટર્સ ડે ના દિવસે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં એન.એસ.એસ સાયન્સ કોલેજ ગોધરાના ડો. રૂપેશ નાકરે આભારવિધિ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન લો કોલેજ ગોધરાના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સતીશ નાગરે કર્યું હતું. આ પ્રસંગે લો કોલેજ ગોધરા તરફથી ડો. અજય સોનીને એક પુસ્તકની ભેટ પણ અપાઇ હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

15મી સપટેમ્બર સુધીમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા, બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી…

ProudOfGujarat

કોરોના પરિસ્થિતીમાં કેવી રીતે પરીક્ષાનું આયોજન કરવું તેની ગાઈડલાઇન આપતી ગુજરાત યુનિવર્સિટી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!