Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રી શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાંચ વિદ્યાર્થીઓને મળ્યો ગોલ્ડમેડલ.

Share

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા તૃતીય પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ આયોજિત થયો હતો. જેમાં આનંદીબેન પટેલ, માન. રાજ્યપાલ ઉત્તરપ્રદેશ, ભુપેન્દ્રભાઈ પટેલ, માન. મુખ્યપ્રધાન જીતુભાઈ વાઘાણી, માન. શિક્ષણમંત્રી, તથા ડૉ. કુબેરભાઈ ડીંડોર,, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ (રાજ્ય કક્ષા), પ્રો પ્રતાપસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા વિભાગના પાંચ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી વિભાગનું ગૌરવ વધાર્યુ છે. કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ-તવરા નદી કાંઠે મગર દેખાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું, સાવધાની માટે લગાવાયા બોર્ડ

ProudOfGujarat

હરસિધ્ધિ માતાજીના નવરાત્રિ મહોત્સવના મેળા સંદર્ભે ટ્રાફિક નિયમન માટેના પ્રતિબંધાત્મક આદેશોનો અમલ જાહેર

ProudOfGujarat

ભરૂચ પાનોલીના ઘરફોડ ચોરીના 3 આરોપીને 1.83 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!