Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા: પંચમહાલ જીલ્લા માહિતી અધિકારી રાજેન્દ્રસિંહ રાઠોડને શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યુ સન્માન

Share

 

ગોધરા .
પંચમહાલ જીલ્લાનો૭૨ સ્વાતંત્ર્યદિનનો કાર્યક્રમ
મોરવા હડફના સંતરોડ ખાતે રાખવામા આવ્યો.જેમા સરકારશ્રીમા સેવા બજાવતા વિવિધ કર્મયોગીઓનૂ સન્માન કરવામા આવ્યુ હતુ જેમા જીલ્લાના માહિતી અધિકારી રાજેન્દ્રસિંહ રાઠોડને તેમની કામગીરી માટે નવાજવામા આવ્યા હતા.

Advertisement

જીલ્લામા સરકારશ્રીના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવે છે.તેનુ હકારાત્મક સચોટ રિપોર્ટીંગ કરીને મિડીયાસુધી પહોચાડી સરકારનો સંદેશ જનજન સુધી પહોચાડવાનુ ભગીરથ કાર્ય માહિતી અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડે કર્યુ છે.એમ કહેવામા જરા પણ અતિશયોક્તિ નથી.
પંચમહાલ જીલ્લા માહિતી અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ આર રાઠોડ ને તેમની કામગીરી માટે સાલિયા ખાતે જીલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમા
મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામા આવ્યા છે. તેમને સન્માન મળતા માહિતી વિભાગમા ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમા પણ ખુશીનો માહોલ છવાઇ ગયો છે. અને તેમને શુભકામનાઓ પણ પાઠવામા આવી રહી છે.પંચમહાલ જીલ્લા પત્રકાર આલમ તરફથી પણ શુભકામનાઓ આપવામા આવી હતી. જીલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી એ.જે .શાહ .જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ સહિત રાજકીય અગ્રણીઓએ પણ તેમને શુભકામનાઓ પાઠવી હતી.


Share

Related posts

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

ProudOfGujarat

SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ અને નેત્રંગ તાલુકાના સરપંચનુ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપારડી ગામે પોલીસ ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!