Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : લાયન્સ કલબ દ્વારા જરૂરીયાતમંદોને ભોજન આપવામા આપ્યુ.

Share

લાયન્સ કલ્બ દ્વારા છાસવારે સેવાભાવી પ્રવૃતિ કરવામા આવે છે. જીલ્લા સહીત અનેક વિસ્તારોમાં તેઓ પ્રવૃતિ કરતા હોય છે. લાયન્સ ક્લબ ગોધરા દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટના જન્મદિન નિમિત્તે ફૂડ ફોર હંગર ભૂખ્યાને ભોજન પ્રમુખ શૈલેષ શેઠ તથા માજી પ્રમુખ ગોરધન દાસવાણીના સૌજન્યથી વાગડિયા વાસના ૪૦૦ જેટલા જરૂરિયાતમંદોને પાકું ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રમુખ શૈલેષ શેઠ, હેમંત વર્મા, રાજુભાઈ મિસ્ત્રી, જે.બી સક્સેના, ડોક્ટર ભાવેશ બુધવાની, લોકેશ ધનાની, પ્રદીપ સોની, ગોરધનભાઈ આ સેવાયજ્ઞમા હાજર રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

LNG ગેસના જથ્થાને ભારત લાવવાનું કેન્દ્ર સરકારનું સ્વપ્ન સાકાર થયું છે રશિયાથી LNG ગેસનો જથ્થો ગુજરાતના દહેજ ખાતે આવી પહોંચ્યો હતો ….

ProudOfGujarat

इस अंतर्राष्ट्रीय योग दिवस पर, इरा त्रिवेदी के साथ एक वर्चुअल योगा-ए-थॉन के लिए हो जाइए तैयार!

ProudOfGujarat

ગોધરામાં સી.એમ રૂપાણીનું લવ જેહાદ મામલે નિવેદન, ગુજરાતમમાં લવ જેહાદનો કાયદો લવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!