Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ફીટ ઇન્ડીયા મોમેન્ટ અંતર્ગત ૧૦ કિમી દોડનું આયોજન.

Share

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલજ, ગોધરામાં ભાઈઓ બહેનોની “ફીટ ઇન્ડીયા મોમેન્ટમાં ક્રોસ કન્ટ્રી દોડ(૧૦ કીમી. દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના નિવૃત્ત હેડ ક્લાર્ક ડી. એલ. સોલંકી સાહેબ તથા ઇતિહાસ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સુરેશભાઈ ચૌધરી હાજર રહીને ભાઈઓ બહેનોને દોડ માટે શુભકામનાઓ પાઠવીને આ દોડની શરૂઆત કરાવી હતી.

આ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડો.એમ.બી.પટેલ તથા કોલેજના સ્પોર્ટસ ડાયરેક્ટર હંસાબેન ચૌહાણ તથા સમગ્ર કોલેજ પરિવાર હાજર રહ્યો હતો.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલબ તરીકે પાલેજના શિક્ષકની પસંદગી.

ProudOfGujarat

જુવેનાઈલ હોમ ફોર બોયઝ માંથી ગુમ થયેલ બે બાળકો પૈકી એક બાળક મળી આવ્યો .હજી એક બાળક ગુમ…

ProudOfGujarat

માંગરોળમા મોટા બોબાત સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર સુપર ફાસ્ટ બોલર શોધવાનો એક દિવસનો રફતાર કી ખોજ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!