Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ઇતિહાસ વિભાગના નવિન વિદ્યાર્થીઓનો પ્રવેશ સભારંભ યોજાયો.

Share

ગોધરા ખાતે આવેલી શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઈતિહાસ વિભાગની એમ.એ સેમેસ્ટર – ૧ માં પ્રવેશ લેનારા વર્ષ ૨૦૨૧-૨૨ નવીન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ઈતિહાસ વિભાગની એમ.એ સેમેસ્ટર – ૧ માં 150 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના રજીસ્ટાર અનિલ સોલંકી તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સીટીના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ.અરુણ વાઘેલા સંસ્થાના પ્રિન્સિપાલ ડો.એમ.બી.પટેલ વિભાગ અધ્યક્ષ ડૉ.સુરેશ ચૌધરી તેમજ અનુસ્નાતક વિભાગના અધ્યાપકો એ કાર્યક્રમમાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ ચૌધરી અને તેમની ટીમે સઘન મહેનત ઉઠાવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સાગબારા આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસેથી અફીણના પોષડોડાનો મુદ્દામાલ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ આઝાદ નગરના એક મકાનમાં તાસ્કારો ત્રાટક્યા હતા

ProudOfGujarat

જામનગર જિલ્લાના પ્રભારી બ્રિજેશ મેરજા જોડીયામાં લોક પ્રશ્નો સાંભળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!