Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : જાફરાબાદ આંગણવાડી ખાતે બાળકોને ફળ વિતરણ કરાયું.

Share

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સેવા સપ્તાહ નિમિત્તે ગોધરા ભાજપ નગર મહિલા મોરચા દ્વારા જાફરાબાદ આંગણવાડી ખાતે આ વિસ્તારની મહિલાઓને તથા બાળકોને શારીરિક તંદુરસ્તી જળવાય તે માટે આયર્નની ગોળીઓ તથા ફળ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ કેતકી સોની, નગરપાલિકાના સભ્ય ઉષાબેન પટેલ, વર્ષાબેન ઠાકર, હોદ્દેદારો પ્રતિમાબેન પરમાર, જશોદાબેન પ્રજાપતિ, સ્મિતાબેન ભાટીયા, અક્ષીતા પટેલ, શ્વેતાબેન શાહ વગેરે હાજર રહી સેવાયજ્ઞમાં જોડાયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પોલીસ કર્મચારીઓ, પોલીસ અમલદારો અને પોલીસ પરીવારો… આનંદો… આનંદો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટુ વ્હીલર ચોરને ઝડપી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

દુર્ઘટના ટળી : ભરૂચ, નબીપુર નજીક અપ લાઇનનો પાટો તૂટી જતા રેલવે તંત્રમાં દોડધામ, ગણતરીના સમયમાં રીપેરીંગ કાર્ય હાથ ધરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!