Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : નદીસર પેટા ચુંટણી માટે ફોર્મ ચકાસણી મામલતદાર દ્વારા કરવામાં આવી.

Share

પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની અને 124 શહેરા વિધાનસભાના વિસ્તારની 22 નદીસર સામાન્ય મહિલા બેઠકની આગામી 3 સપ્ટેમ્બરના યોજાનારી પેટાચૂંટણી અંગે આ બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હીનાબેન પરમારના ચૂંટણી ફોર્મ ચકાસણી કામગીરીમાં મામલતદાર કચેરી ગોધરા ખાતે મામલતદાર દ્વારા થયેલ ચકાસણીમાં તાલુકા પંચાયતના ઉમેદવાર હીનાબેન પરમાર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશ મંત્રી રફીક તિજોરીવાલા, એસ સી ડિપાર્ટમેન્ટ પંચમહાલના ચેરમેન રાજેશભાઈ હડિયલ, સ્થાનિક આગેવાન ભાતીભાઈ પરમાર, શહેરા વિધાનસભાના ઉમેદવાર દુષ્યંત ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહી સહયોગ આપેલ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ મંજુર કરેલ.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઉધના પોલીસે મોટરસાયકલ ની ચોરી કરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રેમડીસીવર ઇન્જેક્શન લેવા માટે લોકોનો ધસારો થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં લાછરસ ગામેથી ગેરકાયદેસર ખેરનાં લાકડા ભરેલ બોલેરો પિકઅપ ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!