Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા જે પી ત્રિવેદીને ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરાયા.

Share

લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સર્વ શ્રેષ્ઠ સામાજિક શૈક્ષણિક પર્યાવરણ પ્રવૃત્તિ સભ્ય વૃદ્ધિ ક્લબની સંખ્યા વધારવા તેવી મહત્તમ કામગીરી બદલ લાયન્સ ક્લબ ગોધરાના સને 2020 અને 2021 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિવૃત્ત અધિક્ષક ઇજનેર પાણી પુરવઠા તથા બ્રહ્મ સમાજના અગ્રણી જે પી ત્રિવેદીને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા લાયન્સ ક્લબ ગોધરા તથા બ્રહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ ખેડૂત સમાજ અને કોંગ્રેસ સમિતિ દ્વારા જમીન કાયદામાં જે સુધારો કર્યો છે એ રદ કરવાની માંગ સાથે માન્નીય શ્રી રાજ્ય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

પ્રયાગરાજનાં નેહરુ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગતાં 50 દુકાનો બળીને ખાખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!