Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે મીરાની હોસ્પિટલના સ્થાપકના જન્મદિવ નિમત્તે રક્તદાન શિબીરનુ આયોજન કરાયુ

Share

ગોધરા નુતન વિદ્યાલય તથા પીટી મીરાની આઈ હોસ્પિટલ ના આદ્યસ્થાપક મણીભાઈ એસ.પટેલ ૯૨ વર્ષ પૂર્ણ કરતા તેમના જન્મદિન નિમિત્તે લાયન્સ ક્લબ ગાયત્રી પરિવાર તથા વિવિધ સેવાભાવી સામાજિક સંસ્થાઓના સૌજન્યથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાના સેવાભાવી કાર્યકરો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ૬૨યુનિટ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે મીરાની હોસ્પિટલના ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ દીક્ષિત નીતિનભાઈ શાહ લાયન્સ ક્લબના પ્રમુખ શૈલેષ શેઠ મલ્ટીપલ કાઉન્સિલના ચેરમેન જે પી ત્રિવેદી મંત્રી કેતકી સોની ખજાનચી ગીતા લુહાણા સભ્યો રેડ ક્રોસ સોસાયટી ના માનદ મંત્રી કિશોરીલાલ ભાયાણી ઉપપ્રમુખ કેતનભાઇ પરીખ નવનીત તનેજા ગાયત્રી પરિવારના સભ્યો સામાજિક કાર્યકર ઈમરાન ભાઈ ઇલેક્ટ્રિકલવાલા ઉપસ્થિત રહ્યા હતા રક્તદાતાઓને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામા કોરોના બાદ પૂર બહારમાં ટીમરૂ પાનની સિઝન ખીલી ઉઠી.

ProudOfGujarat

ભરૂચમાં સતત વધતો તાપમાનનો પારો.સતત વધતી ગરમીના પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના …

ProudOfGujarat

પ્રા.આ.કે. વેરાકુઈ દ્વારા વિદેશ થી આવેલા ત્રણ વ્યક્તિઓ ને હાથ પર સ્ટેમ્પિંગ કરવા માં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!