લાયન્સ ક્લબ સામાજિક સેવા કરવામાં અગ્રેસર છે. લાયન્સ ક્લબ ગોધરા દ્વારા માજી પ્રમુખ સ્વર્ગસ્થ અનિલ સોનીના સ્મરણાર્થે પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસ તથા જરૂરિયાત મંદોને અનાજ કીટ તથા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મલ્ટીપલ કાઉન્સિલના ચેરમેન જે પી ત્રિવેદી, ઝેડ સી હેમંત વર્મા, નગરપાલિકાના પ્રમુખ સંજય ભાઈ સોની, પ્રમુખ શૈલેષ શેઠ, મંત્રી કેતકી સોની, ખજાનચી ગીતા લુહાણા, સભ્યો પ્રદીપ સોની, મીતા શેઠ, પારુલ સોની આ સેવાયજ્ઞમાં જોડાયા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement