Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં ૨.૬૧ લાખ બાળકોને આવરી લેવાયા

Share

 

ગોધરા,

Advertisement

રાષ્ટ્રવ્યાપી ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૨૧ દિવસના સમયા ગાળામાં ૨,૬૧,૧૩૭ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. શાળાઓ, આંગણવાડીઓ અને આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા આ રસીકરણમાં ૦૯ માસથી ૧૫ વર્ષના દરેક બાળકોને આ રસી મૂકવામાં આવે છે. જે વાલીઓએ હજુ સુધી પોતાના બાળકોને રસી મૂકાવી ના હોય તેમણે વહેલી તકે આ રસી મૂકાવવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.જી. જૈન દ્વારા વિનંતી કરવામાં આવી છે.


Share

Related posts

નવમા નોરતે અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડીમાં નવદુર્ગા બાલિકા પૂજન કરાશે

ProudOfGujarat

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં જીમમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

જામનગર-ચેલા-ચંગા વચ્ચે હાઈવે પર કાર, રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત-10 થી વધુ લોકો ઈજા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!