Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા તાલુકાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

Share

ભારતીય જનતા પાર્ટી ગોધરા તાલુકાની પંચમહાલ જીલ્લા કાર્યાલય ” શ્રી કમલમ્ ” ખાતે માન. જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખ કુમારી કામિનીબેન સોલંકી, ગોધરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન. સીકે રાઉલજી સાહેબ, જીલ્લાના મહામંત્રી કુલદીપ સિંહ સોલંકી, પંચમહાલ લોકસભાના માજી સાંસદસભ્ય પ્રભાતસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા તાલુકાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

આ બેઠકમાં જીલ્લા ભાજપના ઉપપ્રમુખ કંકુલભાઈ પાઠક, સમરસિંહભાઈ પટેલ, ડૉ યોગેશભાઈ પંડ્યા, નયનાબેન ઘોડ, જીલ્લાના મંત્રી પરેશભાઈ ચૌહાણ, નિગમના પૂર્વ ચેરમેન સરદારસિંહ બારિયા, જીલ્લા પં,ન્યાય સમિતિના ચેરમેન મણીબેન રાઠોડ, જીલ્લા પં. દંડક શ્રી એ.બી પરમાર, એ.પી.એમ.સી ગોધરાના ચેરમેન રાજુભાઈ સુખિયાપુરી, તાલુકા ભાજપના પ્રમુખ સરદારસિંહ બારીઆ, મહામંત્રી રામભાઈ ગઢવી, કિરીટસિંહ ઠાકોર સહિત સૌ હોદ્દેદારઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નેશનલ યુથ એવોર્ડ માટે નોમિનેશન નોંધાવા 15 થી 29 વર્ષનાં યુવાઓ અને સેવાભાવી સંસ્થાઓ 26 મી જૂન સુધી અરજી કરી શકશે.

ProudOfGujarat

ભરૂચ ના વોર્ડ નંબર 10 માં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા, ભર ઉનાળા માં જળ માટે તરસતી પ્રજા

ProudOfGujarat

વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પસાર કરવા પર માલધારી સમાજમાં આક્રોશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!