Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : રાષ્ટ્ર શક્તિ એકતામંચ ગોધરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

ગોધરા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા વૃક્ષરોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા દેવ તલાવડી, મંગલેશ્વ મહાદેવ મંદિર, બેરાના માતાના મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તથા વિવિધ ધાર્મિક સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સચિવ દેવ શ્રીમાળી મહિલા સચિવ ગીતાબેન લુહાણા તથા ગોધરા મહામંત્રી મયુરભાઈ, મહામંત્રી ક્રિષ્નાભાઈ, કારોબારી સભ્ય ગીરીશભાઈ, યુવા પ્રમુખ યોગેશભાઈ, યુવા ઉપપ્રમુખ અંકિતભાઈ, ભાવેશભાઈ તથા મહિલા મોરચામા પ્રિયાંકાબેન તથા લીનાબેન અને કાર્યકર્તા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં મદદરૂપ થયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : ભેંસના શિંગડાની ઇજાનું સફળ ઓપરેશન કરતા ડૉ. સંજય સિંહ.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં અષાઢી મેઘમહેર વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ…

ProudOfGujarat

ભરૂચ શહેરનાં શેરપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : રહીશોને ભારે હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!