કોરોનાની બીજી લહેર સમાપ્તિના આરે છે ત્યારે સાબરમતી નદીમાં કોરોના વાઇરસ હોવાની લોક ચર્ચાને લઈને ગોધરાના નગરજનોના આરોગ્યની ચિંતા કરતા ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની તથા સાથી પાલિકાસભ્યો દ્વારા ગોધરાના દરેક સંપ કે જ્યાંથી પીવાનું પાણી મળે છે જેની સાફ-સફાઈ કરવામાં આવી છે અને નગરજનોને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે અંગેની ચિંતા કરી હતી. આમ પ્રજાલક્ષી કાર્યોમાં અગ્રેસર એવા પ્રમુખ સંજય ભાઈ સોનીના પ્રજાહિતના કર્યો બદલ ગોધરા નગરના નાગરિકોએ આભાર માન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement