Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નગર તથા તાલુકાની સંયુક્ત પરિચય બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ.

Share

ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જીલ્લા પ્રભારી રાજેશભાઈ પટેલ તથા જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા નગર તથા તાલુકાની સંયુક્ત પરિચય બેઠક મળી હતી.આ બેઠકમાં ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે.રાઉલજી સાહેબ, રાજ્યસભાના પૂર્વ સંસદ ગોપાલસિંહ સોલંકી, લોકસભાના પૂર્વ સંસદ પ્રભાતસિંહ ચૌહાણ, જીલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, ધવલભાઈ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય પવનભાઈ સોની, ગોધરા તાલુકા અને નગર ભાજપા પ્રમુખ મહામંત્રીઓ, જીલ્લા પંચાયત સભ્યઓ તથા તાલુકા પંચાયતના સભ્યો સંગઠનના સૌ પદાધિકારીઓ, હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આર્કોએ તેના નવા ગીત સુટ્ટાના રિલીઝ અને અપાર પ્રેમ પ્રાપ્ત કરવા પર આ કહ્યું

ProudOfGujarat

રાજપીપલાથી રામગઢ પૂલ ચોથી વખત ક્ષતિગ્રસ્ત થતા વચ્ચેથી બેસી ગયેલા પિલ્લરનું ફરી થયું સમારકામ!

ProudOfGujarat

ભરૂચ : શિનોર પેટા ચૂંટણી દરમિયાન કરજણ પોલીસે બે બુટલેગરોને પકડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!