Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા: ખાડી ફળીયા વિસ્તારમાં લોકોએ સ્વંય કોવિડ રસીકરણ કરાવ્યુ

Share

કોરોનાની વૈશ્વિક મહામારીના રામબાણ ઈલાજ તરીકે સમગ્ર દેશ અને રાજ્યમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પંચમહાલના ગોધરા શહેરના છેવાડાના ગણાતા ખાડી ફળીયા વિસ્તારમાં જાગૃત સમાજ સેવક ચંદ્રેશભાઈ વિસલપુરાએ નગર પાલિકા ગોધરાના પ્રમુખ શ્રી સંજયભાઈ સોની અને અર્બન હેલ્થ સેન્ટરના સહયોગ થકી રસીકરણનો કેમ્પ યોજ્યો જેમાં વિસ્તારમાં વસતા વિવિધ સમાજના લોકોમાં જનજાગૃતિ લાવી તેમને રસીકરણ માટે સમજણ પૂર્વકના પ્રયત્નો દ્વારા સો કરતા વધારે લોકોએ રસીકરણ કરાવ્યું અને કોરોના મુક્ત ખાડી ફળિયાના સંકલ્પને વેગવાન બનાવ્યો. રસીકરણ કરાવનાર સૌ લોકોને માસ્ક અને સેનીટાઈઝર પણ આપ્યા.

પંચમહાલ રાજુ સોલંકી..

Advertisement

Share

Related posts

સુરતના કપલેથા ગામમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

ProudOfGujarat

દેવભૂમિ દ્વારકા પોલીસની પ્રશંસનીય કામગીરી.વાયુ વાવાઝોડાના પગલે ખડેપગે રહી લોકોની મદદ કરી…

ProudOfGujarat

ભરૂચ એલસીબીની ટીમે ઝઘડિયા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!