Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ધારાસભ્ય અને જીલ્લા પંચાયત પ્રમુખ તરફથી જરૂરિયાતમંદોને આયુર્વેદિક પોટલીનું વિતરણ કરાયું.

Share

ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી અને ગોધરા જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકી અને ભાજપના કાર્યકરોના સહયોગથી આયુર્વેદિક અજમા, કપૂર લવિંગની બેગ બનાવી જરૂરીયાતમંત લોકોને પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરમાં સંક્રમણના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે પંચમહાલ જિલ્લામાં રેકોર્ડ બ્રેક કોરોના સંક્રમણ કેસ આવી રહ્યા છે સાથે સાથે ઓકસીજનની ઘટ પણ સમગ્ર રાજ્યમાં વર્તાઈ રહી છે અને મોટા ભાગના હોસ્પિટલમાં ઓકસીજનનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી અને ગોધરા જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકી અને ભાજપના કાર્યકરોના સહયોગથી જરૂરિયાતમંદને કપૂર , લવિંગ , અજમાની પોટલી બનાવી વિતરણ કરવામાં આવ્યું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં ત્રણ રસ્તા પર પેપર વાંચતા ઇસમનાં ખિસ્સામાંથી રૂ.દસ હજારની ચીલ ઝડપ…

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ફટાકડા ફોડવાના રસિકો નિરાશ….

ProudOfGujarat

મધ્યપ્રદેશ ભોપાલનાં મુનિ વશિષ્ઠએ ઓમકારેશ્વરથી સાષ્ટાંગ દંડવત સાથે નર્મદા પરિક્રમા કરતા નેત્રંગ ખાતે આવતાં નગરજનોએ તેમનું સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!